કોણ કોને આપશે ટક્કર?:પંચમહાલ જિલ્લાની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ગોધરા બેઠક પર રહેશે સૌની નજર

પંચમહાલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવાહડફ(ST), ગોધરા, કલોલ અને હાલોલ બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી પંચમહાલ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...