ઉમેદવારોનો અંતિમ દિવસે રાફડો:પંચમહાલ જિલ્લાની 5 બેઠકો માટે 92 ઉમેદવારી પત્ર ભરાયાં

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ગોધરા 21 અને ઓછા શહેરામાં

પંચહાલ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 17 નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લો દિવસ હતો. જિલ્લાની 5 બેઠક પર કુલ 67 ઉમેદવારોઅે 92 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવારોની લાઇન લાગી હતી. કાલોલ, હાલોલ, શહેરા તથા મોરવા(હ) બેઠક પર છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવારો ઉમટી પડયા હતા. 21 નવેમ્બરે સમગ્ર ચૂટણીનુંચિત્ર સ્પષ્ટ થઇ જશે.

નોંધાયલ ઉમેદવારોના ફોર્મ
બેઠકભાજપકોંગ્રેસઅાપઅપક્ષ
ગોધરા22215
હાલોલ83310
કાલોલ3448
શહેરા3223
મોરવા(હ)5643

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...