કાર્યવાહી:માડકા બેણપ રોડ રિપેરિંગના કામમાં ગેરરીતિ થતાં ધારાસભ્યએ કામ રોક્યું

વાવ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફરિયાદને પગલે વાવના ધારાસભ્યએ કામ અટકાવ્યું હતું. - Divya Bhaskar
ફરિયાદને પગલે વાવના ધારાસભ્યએ કામ અટકાવ્યું હતું.

વાવના માડકા બેણપ રોડ રિપેરીગનું કામ ગુણવંતા વગર હલકું મટેરિયલ વપરાતું હોવાની ફરિયાદ વાવના ધારાસભ્યને કરાતાં તેઓ ઘટના સ્થળે થઇ રોડનું કામ અટકાવ્યું હતું. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે વાવના બેણપ માડકા રોડનું જે રિપેરીગ કામ ચાલુ હતું.

જેમાં ગામલોકોની ફરિયાદ આવતા ઘટના સ્થળે જઈ તપાસ કરતા આ રોડમાં 21 કિ.મી 6.40 કરોડ મંજુર થયેલ છે 10થી 15 ગામોને જોડતો રસ્તો છે આ કામમાં ગુણવંતા વગરના મટિરિયલ વાપરવામાં આવ્યું છે જ્યાં સુધી રોડની બંને સાઈડે બોર્ડ ન લાગે તેમજ સારુ મટેરિયલ ન વપરાય એસ્ટીમન્ટની કોપી ન મળે ત્યાં સુધી કામ ચાલુ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...