તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક માસમાં રોડ તૂટવા લાગ્યો:10 કરોડના ખર્ચે બનેલા વાવના કસ્ટમ રોડના કાંકરા ખર્યા

વાવ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

વાવ તાલુકાના સરહદી વિસ્તારમાંથી પસાર થતો કસ્ટમ રોડ 10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જે રોડને એક માસ જેટલો સમય થયો છે ત્યાં તો તૂટવા લાગતાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. સરકાર દ્વારા 10 કરોડના ખર્ચે કસ્ટમ રોડ બનાવ્યો હતો. જો કે, આ રોડ બનતો હતો ત્યારે જ ચોથારનેસડા ગામના ભીખાભાઇ પરમાર દ્વારા હલકી ગુણવંતાનું કામ થતું હોવાની કલેકટરને લેખિત રજુઆત કરી હતી. જેને એક માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યાં આ રોડના કાંકરા ઉખડવા લાગ્યા છે. આ કસ્ટમ રોડ કારેલી ગામડી ત્રણ રસ્તા, કુંડાળીયા ચાર રસ્તા, ટડાવ, ચંદનગઢ વચ્ચે કાંકરા ખરવા લાગ્યા છે. જેને લઈ આ કામની તપાસ કરવા લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો