તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દેવપુરા નર્મદા કેનાલ પુલ નજીક ટ્રક પલ્ટી જતાં ચાલકને ઇજા પહોંચી

વાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારે વાવના દેવપુરા નર્મદા કેનાલ પુલ નજીક પાઇપ ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ચાલકને ઈજાઓ થતા થરાદ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.દેવપુરા કેનાલ નજીક રોડ પર ગોળાઈ વધુ હોઈ ભારે વાહન ચાલકો સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા હોઇ અવાર નવાર વાહનો પલ્ટી મારી દે છે. અકસ્માત

અન્ય સમાચારો પણ છે...