તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભાવના:રાબડીપાદર માઇનોર-1 કેનાલ ઓવરફ્લો થતાં માટીનું પણ ધોવાણ થતાં કેનાલ તૂટવાની સંભાવના

વાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના ટડાવ ગામની સીમમાંથી પસાર થતી રાબડીપાદર માઇનોર-1 કેનાલ ખેડૂતના ખેતરમાં વારંવાર ઓવરફ્લો થતી હોવાથી ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે. કેનાલ ઓવરફલો થતાં માટીનું પણ ધોવાણ થતાં કેનાલ તૂટવાની સંભાવના છે.વાવના ટડાવ ગામની સીમમાંથી પસાર થતી રાબડીપાદર માઇનોર-1 કેનાલ પીરાભાઈ રબારીના ખેતરમાં ઓવરફ્લો થતી હોવાથી પીરાભાઈ રબારીના ખેતરમાં કરેલ પાકનું ધોવાણ થઈ રહ્યું છે. જેને લઈ તેમની હાલત કફોડી બની છે. પીરાભાઈ રબારીએ જણાવ્યું હતું કે ‘તાજેતરમાં ત્રણ વખત કેનાલ ઓવરફ્લો થઈ છે. જેને લઈ કેનાલના પાણી ખેતરમાં કરેલ પાકોમાં ફરી વળતાં નુકશાન વેઠવાનો વારો આવે છે. કેનાલ ઓવરફ્લો થતાં માટીનું ધોવાણ થતાં કેનાલ તૂટવાની સંભાવના છે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો