તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વાવમાં બસમાં બેસવા મુસાફરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા, મુસાફરોને બસમાં જગ્યા પણ મળતી નથી

વાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા એસટી બસો શરૂ કરવામાં આવતા મુસાફરો વહેલી સવારથી બસ સ્ટેશન પર આવી પહોંચે છે. પાલનપુરની પહેલી બસ આવતા પાલનપુર, ડીસા સહિત થરાદના મુસાફરો બસમાં બેસવા પડાપડી કરે છે અને કેટલાય મુસાફરોને બસમાં જગ્યા પણ મળતી નથી અને બીજી બસની રાહ જોવી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...