લોકડાઉન:વાવમાં એકી-બેકી નિયમ પ્રમાણે દુકાનો ખોલી

વાવ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવમાં વેપારીઓ અને વહીવટી તંત્ર દ્વારા વાવમાં એકી-બેકી દુકાનો ખોલવામાં આવતી હતી પણ ગુરુવારે વેપારીઓએ એકી-બેકી બંધ કરી સંપૂર્ણ દુકાનો ખોલી વેપાર શરૂ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...