તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલના પાણી માટે છેવાડાના ખેડૂતોનો સંઘર્ષ:મુરઝાતા પાકને બચાવવા વાવના લોદ્રાણી ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા ઢોલ વગાડ્યો

વાવએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વાવ તાલુકાના સરહદી ગામડાઓમાં નર્મદા કેનાલનું પૂરતું પાણી મળતું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રની ઉંઘ ઊડતી નથી. જેને લઈ ખેડૂતોએ ખાલી કેનાલમાં ઢોલ વગાડી તંત્રને જગાડવા અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામો સુધી કેનાલનું પાણી પહોંચતું નથી. જેને લઇ ખેડૂતોની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.ત્યારે વાવ તાલુકાના લોદ્રાણી ગામના ખેડૂતોને માઇનોર-1માં પાણી મળતું નથી. જેને લઈ પાક મુરજાઈ રહ્યો છે. કેનાલ વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલમાં પાણી ન આવતા સોમવારે આખરે ખેડૂતો ખાલી કેનાલ પર જઈ કેનાલમાં ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો