તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભાખરી માઇનોર-2 વારંવાર ઓવરફ્લો થતાં ખેડૂતોએ જાતે કેનાલ પર પાળ કરી

વાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાખરી માઇનોર કેનાલ પર ખેડૂતોએ પથ્થરની પાળ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. - Divya Bhaskar
ભાખરી માઇનોર કેનાલ પર ખેડૂતોએ પથ્થરની પાળ બનાવવાની કામગીરી શરૂ કરી હતી.
  • કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે

વાવ તાલુકાના ભાખરી ગામની માઇનોર-2 કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોઇ માટીનું ધોવાણ થવાથી બાજુના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડતું હોઇ ખેડૂતોએ પોતાના સ્વખર્ચે કેનાલ ઉંચી કરવા દીવાલ (પાળ)નું કામ શરૂ કર્યું હતું.

ભાખરી ગામની માઇનોર-2 કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોઈ કેનાલ તૂટવાની સંભાવનાને લઈ શિવરામભાઈ જગસીભાઈ પટેલના ખેતરમાં ખેડૂતોએ કેનાલ ઉંચી કરવા માટે દીવાલનું કામ સ્વખર્ચે શરૂ કર્યું હતું.છેવાડેના ગામડાઓમાં પાણી મળતું નથી અને અમુક કેનાલો ઓવરફ્લો થઈ રહી છે બંને બાજુ ખેડૂતો ભોગ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો