તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલી:વડાગામ પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધાંજલી અપાઇ, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હતા

વડાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનસુરાના વડાગામમાં આઉટ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા એ.એસ.આઇ ગિરીશ કુમાર બારોટનું કોરોનાવાઈરસ કારણે મોત થતા વડાગામ આઉટ પોલીસ સ્ટેશન જમાદાર રાજદીપસિંહ તથા તેમના સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...