સેવા:વજેપુરાકુંવરબા આશ્રમ દ્વારા ફૂડપેેકેટ અપાયા, મામલતદાર દ્વારા કામગીરી બિરદાવી

વડાગામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાગામના વજેપુરાકંપા કુંવરબા આશ્રમ દ્વારા મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ફૂડ પેકેટ મહેસાણા થી 35 ઝારખંડ જતાં પરપ્રાંતિયોને અપાતાં મામલતદાર ચેતનસિંહ ઝાલાએ કામગીરી બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...