તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફલેગ માર્ચ:વડગામમાં કોરોનાની જાગૃતી માટે ફલેગ માર્ચ

વડગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડગામમાં મામલતદાર ડી.એમ.પરમારની આગેવાની હેઠળ મામલતદાર ઓફીસથી વડગામ માર્કડયાડૅ સુધી કોરોના વાઈરસ મહામારીથી લોકોને જાગૃત કરવા,જાહેરમાં માસ્ક પહેરીને જ ફરવું, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો, બે ગજની દુરી રાખવી અને સરકારની ગાઈડ લાઈન મુજબ નિયમો પાલન કરવા માટે તાલુકા પંચાયતના નાયબ ટીડીઓ જેઠાભાઈ વળાગાંઠ, વડગામ પીએસઆઈ અલ્પેશ દેસાઈ, પોલીસ સ્ટાફ દ્વારા લોકોનું આરોગ્ય જળવાય તે માટે ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. તંત્રને સહયોગ કરવો અને કામ સિવાય ઘરથી બહાર ન નિકળો અને ઘર પર રહો અને સુરક્ષિત રહો જેવા સૂત્રોનો ઉચ્ચારી વડગામ મામલતદાર અને વડગામ પોલીસ દ્વારા રેલીમાં અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...