તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ટીંબાચુડીમાં ગરીબ લોકોને ધાબળા વિતરણ

વડગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટીબાચુંડી ગામના પુષ્પ મંગલ પરીવાર તેમજ હર્ષદભાઈ મંગલજી પરીવાર દ્વારા ગામના ગરીબ નિરાધાર વૃદ્ધ લોકોની ચિંતા કરતા શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા. ગામના સુખ-દુ:ખમાં સદાય ખડેપગે સેવા આપવાની નેમ વ્યકત કરી હતી. જ્યારે ટીબાચુંડી ગામના સેવાભાવી આગેવાનો, ગ્રામજનો, માજી સરપંચ દિલીપસિંહ સોલંકી, અમૃતભાઈ પરમાર, પ્રવિણસિહ સોલંકી, કેશરભાઈ ચૌધરી, જીતુભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો