તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્બુદા માતાનો પ્રાણપ્રતિષ્ઠા:વડગામના માહીમાં અર્બુદા માતાનો પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

છાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

છાપી નજીક આવેલ માહી હાઇવે ઉપર અર્બુદાધામ ખાતે અર્બુદા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ તેમજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલ અગિયાર કુંડી મહાયજ્ઞ મહંત શ્રી કૈલાશગિરી બાપુ (થાનાપતિ જુના અખાડા હરિદ્રાર)ના આર્શિવચનથી સંપન્ન થયો હતો.

આ પ્રસંગે વેદોક્ત મંત્રોનું શ્રવણ કરવા સહિત ધાર્મિક વિધિઓ કરાઇ હતી. આ મહોત્સવ માં પંદર ગામ આંજણા સમાજ ના આગેવાનો સહિત અનેક લોકો એ યજ્ઞમાં આહુતિ આપવા સહિત દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહોત્સવ શનિવારે રંગેચંગે સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો