તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:વડગામમાં ચક્કર આવતાં પડી ગયેલા યુવકનું મોત થયું

વડગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડગામના આંબેડકર નગરમાં એક યુવકને ચક્કર આવતાં નીચે પડી ગયો હતો. જેના માથામાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. આંબેડકરનગરમાં રહેતા અશોકભાઇ ધનાભાઇ પરમાર (ઉં.વ. 25) ને ચક્કર આવતાં નીચે પડી ગયા હતા. જેમના માથામાં ઇજા થતાં હેમરેજ થઇ ગયું હતું. જેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ધનાભાઇ ભીખાભાઇ પરમારે વડગામ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...