તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:થરાદના જેતડા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદથી મીઠા જતા રોડ ઉપર પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પસાર થતા એક મોટર સાયકલ નંબર GJ-01-EF-5447 ને રોકાવી તે ઇસમની પુછપરછ કરતા તેણે જેતડા ગામે થયેલ મંદિર ચોરીની કબુલાત કરી હતી અને થરાદ પોલીસે અટક કરી તેના રીમાન્ડ માગતા રીમાન્ડ સમય દરમ્યાન આરોપી ગોવાજી ગંભીરજી ગોહીલ (ઠાકોર) રહે.વાસણા (વાતમ) તા.દિયોદરના ચોરીમાં ગયેલ છત્તર નંગ ૨૦ કિ.રૂ. ૨૫૦૦૦/- તથા રોકડ રૂ. ૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી થરાદ પોલીસ મથકે લવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો