તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:થરાદ પોલીસે કારમાંથી દારૂ સાથે બે રાજસ્થાનના શખસો ઝડપ્યા

થરાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

થરાદ પોલીસ સ્ટાફ શનિવારે પેટ્રોલીંગમો હતો તે દરમિયાન બાતમીના આધારે થરાદ ચાર રસ્તા વોચ ગોઠવી હતી. ત્યારે સાંચોર તરફથી આવી રહેલ સ્વીફ્ટ કાર જીજે-12-સીડી-5915 નંબરની આવતા ઉભી રખાવી કારમાં તપાસ કરતા સ્વીફટ કારની અંદર ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલો નંગ-103 કિંમત રૂા.34,800 નો દારૂ તથા મારૂતી સ્વીફ્ટ કારની કિંમત રૂા.2,00,000, મોબાઇલ નંગ-2 કિંમત રૂા.2500, રોકડ રકમ રૂ.600 મળી કુલ રૂા.2,37,900 ના મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ દિનેશરામ લાધુરામ વિશ્નોઈ (રહે.જોગાઉ, તા.ભીનમાલ) અને મનોહરલાલ ભગીરથરામ વિશ્નોઈ (રહે.જાખલ, તા.સાંચોર, જી.ઝાલોર-રાજસ્થાન) ને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો