તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાને લઇ તંત્રની બેઠક

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી તેમજ વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ

થરાદ બજારમાં કાપડ, કરીયાણું, કટલરી, રેડીમેડ જેવી દુકાનો પર વેપારીઓ તેમજ ગ્રાહકો સરકારની ગાઈડ લાઇનના નિયમો નેવે મૂકી ધજાગરા ઉડાડતા હતા. જેથી સોમવારે પ્રાંત અધિકારી તેમજ વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

કોરોના સંક્રમિત સામે સાવચેતી રાખવા તેમજ નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. તાલુકામાં હાલના તબક્કે કુલ 14 લોકો સંક્રમિત થવાથી હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે પરંતુ આરોગ્ય વિભાગ લોકો સુધી સાચો આંકડો બતાવવામાં ક્યાંક કચાસ રાખતું હોવાથી બજારમાં માસ્ક વિનાના મોટી સંખ્યામાં લોકોની ભીડભાડ રહેતી હોવાથી કોરોનાની ઝપેટમાં અનેક લોકો આવી શકે તેવી સંભાવના છે. તેમજ પીઆઇ જે.બી.ચૌધરી, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓની ટીમ બજારમાં નીકળી પોલીસવાન ઉપર લાઉડ સ્પીકર દ્વારા નિયમોનું પાલન કરવા જાહેર સૂચના આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser