તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:થરાદમાં ખરીદી કરવા આવતા લોકો અને વેપારીઓ માસ્ક પહેરતા નથી

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાએ શિયાળુ ઋતુમાં ફરી માથું ઉચકતા રાજ્યમાં કેસોનો આંકડો વધી રહ્યો છે. કોરોના સંક્રમિતને નાથવા રાજ્ય સરકારે મોટા શહેરીમાં કરફ્યુ જાહેર કરી દીધો છે. જેથી સંક્રમિત થતા લોકો બચી શકે પરંતુ હાલમાં લગ્નસરાની સિઝન શરૂ થતાં મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા થરાદ આવે છે. જેમાં કાપડ, કરીયાણું, કટલરી તેમજ રેડીમેડની દુકાનો પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

જેમાં વેપારીઓ ખુદ મોંઢા પર માસ્ક બાંધતા નથી માત્ર ગળામાં લટકાવેલું રાખે છે તો ખરીદી કરવા આવતા ગ્રાહકોને કેવા પ્રકારની શિખામણ આપવી એ સવાલ પેદા થયો છે. વહીવટી તંત્ર આ બાબતે વહેલી તકે જાગીને સરકારની ગાઈડ લાઇન નિયમોનું પાલન કરાવે તેવું સ્થાનિક જાગૃત લોકો ઇચ્છી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser