તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:થરાદમાં 12 વારસદારોને એક લાખના ચેક અર્પણ

થરાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તાલુકાના 5 થી 70 વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયું છે. જે અંતર્ગત તારીખ 26 ડિસેમ્બરના રોજ એપીએમસી ખાતે બનાસકાંઠા સાંસદ, એપીએમસી ચેરમેન પરબતભાઇ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેકટરોની ઉપસ્થિતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 વાલીવારસોને રૂપિયા એક-એક લાખના એવા બાર ચેક આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો