તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:થરાદમાં ભીડ વધતાંં ટ્રાફિક જામ

થરાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદની મુખ્ય બજાર માર્ગે વાહનોનું ટ્રાફિક સર્જાતાં ખરીદી કરવા આવતાં બળિયા હનુમાન ચોકથી સોની બજાર, સ્વામી વિવેકાનંદ પ્રતિમાથી બળિયા હનુમાન ચોક તેમજ બસસ્ટેન્ડ સુધી વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડ તેમજ રસ્તામાં નડતરરૂપ મૂકી ખરીદી કરવા જતાં રહે છે. તેમજ રસ્તાની બંને બાજુ દુકાનદાર તેમજ ગ્રાહકોના મોટરસાયકલ પાર્કિંગ કરેલા હોવાથી રાહદારી તેમજ વાહન લઈને બજારમાં પસાર થવું માથાના દુ:ખાવા સમાન બની જતાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

જેથી કરીને પોલીસ આવા વાહન ચાલકો સામે લાલ આંખ કરી ટ્રાફિક હટાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. અમદાવાદ, સુરત, નવસારી, મુંબઈ તેમજ અન્ય શહેરોમાં વેપાર-ધંધા અર્થે રહેતાં જૈન પરિવાર દિવાળી તહેવારમાં થરાદ ખાતે વતનમાં આવેલ હોવાથી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેથી તેઓ પણ બજારની ટ્રાફિક સમસ્યાથી કંટાળી ગયાં છે. તસવીર-ભુરપુરી ગોસ્વામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો