તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:થરાદમાં જીપમાં દારૂ ભરી જતાં લાખણીનો શખ્સ ઝડપાઈ ગયો

થરાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદમાં જીપમાં દારૂ ભરી જતાં લાખણીનો શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.થરાદ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે જીપ નંબર જીજે-02-4231 માં વિદેશી દારૂ તથા બીયર બોટલ નંગ-367 મળી આવી હતી. પોલીસે દારૂ કિંમત રૂ.37,360, જીપની કિંમત રૂ.1,00,000 તથા મોબાઇલ નંગ-1 કિંમત રૂ.500 મળી કુલ રૂ.1,37,860 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તેમજ જીપ ચાલક અમરસિંહ ભીખાજી વાઘેલા (રહે.લાખણી) ને પકડી તથા દારૂ ભરાવનાર લાધુરામ બિસનોઈ (રહે.સાંકડ, તા.સાચોર-રાજસ્થાન)વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો