કુહાડીથી હુમલો:થરાદના ભીમપુરાના મંત્રીની ગાડી પર હુમલો કરાતા ફરિયાદ નોંધાવી

થરાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના ભીમપુરા ગામના યુવકે લોખંડની કુહાડી ગાડીના ભાગે મારી નુકશાન પહોંચાડયા બાદ અપશબ્દો ઉચારતા ભીમપુરા ગામના રવજીભાઈ અગરાભાઈ પટેલે થરાદ પોલીસ મથકે ગામના ઈસમ દલાભાઈ વિહાભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સખ્સે તું માથાભારે થઇ ગયો છે અને અગાઉ અરજી કરી હોવાનુ કહી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...