તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:થરાદમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજનારા સામે ફરિયાદ

થરાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદમાં ક્રિકેટ મેચની ટુર્નામેન્ટ યોજી કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારા શખ્સો સામે ગૂનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાવ તાલુકાના ઉચપાના રમેશભાઇ રાજાભાઇ પરમાર અને થરાદ શિવનગરના કાશીરામભાઇ કેવળભાઇ દોહટએ થરાદ - ભોરોલ માર્ગ નજીક આવેલા મેદાનમાં ક્રિકેટ મેચની ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતુ. જોકે, ત્યાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતાં પોલીસે બંને સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો