તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:થરાદ કારમાંથી દારૂ ઝડપાયો,5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝબ્બે

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક ફરાર, થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો

એલસીબી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે એક સ્વિફ્ટ કારમાં દારૂ આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી સ્વિફ્ટ કારને ઝડપી લીધી હતી. જો કે કાર ચાલક ભાગી ગયો હતો. કારમાં તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલ નંગ-280 કિંમત રૂ.1,11,200, કારની કિંમત રૂ.4,00,000 મળી કુલ રૂ.5,11,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્વિફટ કારના ચાલક વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગૂનો નોંધી કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...