તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રધ્ધાંજલિ:થરાદમાં અહેમદ પટેલની શોકસભા યોજાઇ

થરાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહા સચિવ અહેમદ પટેલનું બુધવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. જેને લઇ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ શ્રધ્ધાંજલિ પાઠવવા શનિવાર સાંજે 5-30 કલાકે શોકસભાનું આયોજન રાખેલ હતું.

જેમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગેસ અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...