તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:થરામાં જાહેર સ્થળો પર કેમેરા લગાવવા વેપારીઓની માંગ

થરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી, લૂંટ અને ચીલઝડપ જેવા બનાવો વધી રહ્યા છે

થરામાં ચોરી, લૂંટ અને ચીલઝડપના બનાવો બનતાં લોકોમાં ભારે નારાજગી છે. ચોરી અને લૂંટના ગુનાઓ અટકાવવા વેપારીઓ દ્વારા જાહેર સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરાઇ છે. થરામાં દિનપ્રતિદિન બનતી ચોરી, લૂંટ અને ચીલઝડપ જેવા બનાવોમાં વધારો થઇ રહ્યો છે.

આવા બનાવો અને ઘટનાઓ અટકાવવા માટે થરા શહેરની મેઇન બજાર તેમજ જે મેઇન-મેઇન જગ્યા અને ટ્રાફિક વિસ્તાર, જાહેર સ્થળો તેમજ ગીચતાવાળા વિસ્તારોમાં થતી ઘટના રોકવા વેપારીઓએ ધારાસભ્ય અને નગરપાલિકાની ગ્રાન્ટમાંથી સીસી ટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે. આ અંગે વેપારી અને પૂર્વ કોર્પોરેટર કમલેશ શાહે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં ધારાસભ્ય અને નગરપાલિકાની ગ્રાન્ટમાંથી કેમેરા લગાવવાની જોગવાઈ છે. આ માટે નગરપાલિકા અને ધારાસભ્યને લેખિત જાણથી માંગ કરેલ છે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો