હુમલો:થરા પાલિકાના કર્મીઓ પર થયેલ હુમલામાં ધરપકડ મુદ્દે રજુઆત

થરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના થરામાં પ્રાથમિક શાળા-નં-1ની જગ્યા ઉપર આંગણવાડીના પાયાની માપણી તેમજ પાયા છાપવાનુ કામ કરવા પહોચેલા થરા નગરપાલિકાના કર્મચારીઓ ઉપર દંપતી દ્વારા  હુમલો કરતા   ચિફ ઓફીસરે  સરકારી કામમા અડચણ ઉભી કરી માર મારવા બાબતે થરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમાં થરા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ ન કરાતા રોષે ભરાયેલા પાલિકાના કર્મીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. અને હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...