તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:થરામાં સેન્ટિંગના ફરમા,લાકડાના ટેકાની ચોરી કરનારો શખ્સ ઝબ્બે

થરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

થરાની ભક્તિનગર સોસાયટીમાંથી સોમવારે સેન્ટિંગના ફરમા તથા લાકડાના ટેકાની ચોરી કરનાર ચોરને થરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

થરાની ભક્તિનગર સોસાયટીમાંથી સેન્ટિંગની પ્લેટો (ફર્મા) તથા લાકડાના ટેકા કિંમત રૂપિયા 40,000 ની કોઇ ચોર સોમવારે ચોરી કરી લઇ ગયો હતો. જેની ફરિયાદ થરા પોલીસ મથકે નોંધાતાં પોલીસે ગુનો શોધી કાઢવા સારું જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં જ ચોરીમાં સંડોવાયેલ આરોપી બાલસિગ ઉર્ફે બાલાજી હરદાસજી ઠાકોર (રહે.વડાણા, તા.દિયોદર) ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો