તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:થરા બજારમાં ગટરના ખુલ્લા ઢાંકણથી અકસ્માતનો ભય

થરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરનાં ઢાંકણાં તાત્કાલિક રિપેર કરવા માંગ

કાંકરેજ તાલુકાના થરામાં છેલ્લા ઘણાં સમયથી બજારની મધ્યમાં હાઈવેની ગટર લાઈન આવેલ છે તે ગટરનું ઢાંકણું તૂટી જતા મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે તેની ઉપર ફૂટપાથ છે પરિણામે 10 થી વધુ ગામોના લોકો બજારમાં ખરીદી કરવા આવે ત્યારે ઘણી મુશ્કેલી પડે છે. જેને લઇ તાત્કાલિક તંત્ર દ્વારા રીપેર કરવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...