તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાગત:થરામાં કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીનું સ્વાગત

થરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના થરા ખાતે શુક્રવારે ફોરણા ગામે કોંગ્રેસના અગ્રણી ભરતસિંહના પિતાને શ્રદ્ધા સુમન અર્પણ કરીને આવતા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભૂપતજી મકવાણા, જિલ્લા પંચાયતના સદસ્ય પૂરણસિંહ વાઘેલા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમુભાઈ જોશી, પૂર્વ કોર્પોરેટર કમલેશ શાહ, તરસંગજી ઠાકોર, કરશનભાઇ જોશી, ગૌતમ જોશી, વિનાજી ઠાકોર, ભાવેશ પટેલ સહીત કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરોએ શાલ અને ફુલહારથી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો