તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:નાથપુરા નજીક કેનાલમાં અરજણસરના યુવકનો આપઘાત

થરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી પર઼તુ મોડી સાંજ સુધી યુવકનો પત્તો લાગ્યો ન હતો. - Divya Bhaskar
તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી પર઼તુ મોડી સાંજ સુધી યુવકનો પત્તો લાગ્યો ન હતો.

કાંકરેજના નાથપુરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં રાધનપુર તાલુકાના અરજણસર ગામના યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ લોકોને થતાં પાલિકાને તરવૈયાને કરાતાં દોડી આવી શોધખોળ હાથ ધરાઇ હતી. જો કે, મોડે સુધી યુવકનો કોઇ પત્તો લાગ્યો નહતો.કાંકરેજ તાલુકાના નાથપુરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં રાધનપુર તાલુકાના અરજણસર ગામનો યુવક શનિવારે કેનાલમાં પડ્યો હોવાનું જાણવા મળતા કેનાલ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.

આ અંગેની જાણ પાલિકાના તરવૈયાઓને કરવામાં આવતાં તરવૈયાઓ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરાઇ હતી. આ અંગેની જાણ યુવકના પરિવારને પણ કરાઇ હતી. જો કે મોડે સુધી યુવકની કોઇ ભાળ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો