તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કટાવની વિદ્યાર્થિનીએ રાષ્ટ્રીય સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો

સુઇગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

"મુંબઈ ગુજરાતી સંગઠન" આયોજિત રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન સ્પર્ધાનું 25 ડિસેમ્બરે પરિણામ જાહેર કરતાં સુઇગામ તાલુકાના કટાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (K.G.B.V) ની વિદ્યાર્થથની માયાબેન મેઘરાજભાઈ ચૌધરીએ સમગ્ર દેશમાં બીજા નંબરે પસંદગી પામતાં સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું છે. તેણીની આ સિદ્ધિને લઇ કટાવ પ્રા.શાળાના આચાર્ય પુરુષોત્તમભાઈ દેસાઈ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સ્ટાફ પરિવારે તેને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો