તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સોનેથ ગામે પુત્રના જન્મ દિને ધાબળા આપ્યા

સુઇગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુઇગામ તાલુકાના સોનેથ ગામના જાગૃત યુવાન તેમજ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશનમાં મિસિંગ ચાઈલ્ડ સેલ ડિવિઝનમાં કો-ઓર્ડીનેટર તરીકે સેવા આપતા અમૃતજી ડાહ્યાજી ઠાકોરે તેમના નાના પુત્ર જયવીરસિંહના જન્મ દિવસ ગામના બે દેવીપૂજક પરિવારના 7 સભ્યોન 1-1 ગરમ ધાબળો 7 ગરમ ધાબળા આપી ગરીબોને મદદરૂપ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો