તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સોનેથ ગામમાં વીજવાયર તૂટ્યો, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

સુઇગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુઇગામ તાલુકાના સોનેથ ગામમાં આથમણાવાસમાં રવિવારની વહેલી સવારે રાણાભાઈ રબારીની ફ્લોરમિલ નજીક ચાલુ લાઇટે આકસ્મિક રીતે વીજ થાંભલા પરથી બે જીવંત વીજવાયર તૂટી પડ્યા હતા. જ્યાં લોકોની અવર-જવર પણ રહે છે. વળી રખડતાં અને પાલતું પશુઓ પણ ત્યાંથી નીકળ્યાં હતા. પણ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતાં રાણાભાઈ રબારીએ બાજુમાં રહેલ વીજડીપીની મેઈન સ્વીચ બંધ કરી સમયસુચકતા વાપરતાં મોટી દુર્ઘટના ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો