તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રણાવાડા(જા) ગામે શ્રીમદ ભાગવત ગીતાનું પૂજન

શિહોરી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાનાં રણાવાડા (જાગીર) ગામે સનાતન ધર્મના ઉદ્દભવ સ્થાન શ્રીમદ ભાગવત ગીતા અને તુલસી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં માનુભાઈ રાવલ, ગ્રામજનો, આર.એસ.એસ.નાં સેવકો સાથે મળી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો