તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભલગામ પાસે વાહનની ટક્કરે આખલા ઘાયલ

શિહોરી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાંકરેજ તાલુકાનાં થરા-રાધનપુર નેશનલ હાઇવે પર ભલગામ પાસે ગોકુલ હોટલની સામે રાધનપુર બાજુથી આવતા કોઈક વાહને આખલાને ટક્કર મારી લોહી લુહાણ કર્યો હતો. આ આખલો રોડ વચ્ચે ઘણો સમય કણસતો રહ્યો હતો. આ હાઇવે ઓથોરિટીનું ટોલનાકુ નજીક હોવા છતાં કોઈ કર્મચારી ઘાયલ આખલાને સાઈડમાં કરવાનું કામ કર્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો