તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:દિવ્યાંગ દીને દિવ્યાંગોની જાગૃતિ અંગે વેબિનાર

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

3જી ડીસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગજનોને કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં રાખવાની થતી તકેદારી, દિવ્યાંગોની કલ્યાણકારી યોજનાની માહિતી અને દિવ્યાંગોની મતદાન જાગૃતિ અને મતદાન નોંધણી માટેનો જાગૃતિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેકટર આનંદ પટેલ, વિદ્યામંદિર ટ્રસ્ટના નિયામક ર્ડા.હસમુખભાઇ મોદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.જોષી, ર્ડા.જગદીશ ઠાકોર, આશાબેન પટેલ, નાયબ મામલતદાર ચૂંટણીશાખા, યતીનભાઇ જોષી, મદદનીશ નિયામક મમતા મંદિર તેમજ દિવ્યાંગો અને દિવ્યાંગોના વાલી મળી કુલ-100થી વધુ લોકો આ વેબિનારમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો