તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંવાદ:સંવિધાન દિવસની વર્ચ્યુઅલ ઊજવણી અને સંવાદ

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસની સાપ્તાહિક વર્ચ્યુઅલ ઊજવણી તથા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનું બુદ્ધીજીવી સંમેલન ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યજી, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શંભુનાથજી ટુંડીયા, ગુજરાત અ.જા.મો. મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા, વિક્રમભાઈ ચૌહાણ, મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ પરમાર, વિજયભાઈ ચક્રવર્તી, બનાસકાંઠા જિલ્લા ભાજપા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, જિલ્લા મહામંત્રી દિલીપભાઇ વાઘેલા, ડાહ્યાભાઇ પીલીયાતર, કનુભાઈ વ્યાસ અને અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ ભરતભાઇ ડી. પરમાર સહિત જિલ્લાના અગ્રણીઓ, પદાધિકારીઓ, મંડળના પ્રમુખ - મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો