તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Two Bikes Collided Near Ambaji, Killing One, Causing Accident On Padlia Road From Kangaroo Valley, Police Registered A Crime And Conducted Further Investigation.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:અંબાજી નજીક બે બાઇક અથડાતાં એકનું મોત થયું, કેંગારા ઘાટીથી પાડલીયા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો,પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજી નજીક કેંગારા ઘાટીથી પાડલીયા માર્ગ ઉપર શનિવારે બે બાઇક ટકરાતાં એક યુવાનનું મોત નીપજ્યું હતુ.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અંબાજી નજીક શનિવારે કેંગારા ઘાટીથી પાડલીયા માર્ગ ઉપર પસાર થઇ રહેલા બાઇક નંબર જીજે-08-બીપી- 3545ના ચાલકે સામેથી આવતાં બાઇક નંબર જીજે-08-એસી-3841ને ટક્કર મારતાં નીચે પટકાયેલા બકાભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આથી તેમનું મોત નિપજ્યું હતું.આ અંગે અમીરગઢ તાલુકાના ચૌહાણફળી કરમદીના ભુરાભાઇ ગલબાભાઇ ચૌહાણએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આ કેસની વધુ પી.એસ.આઇ. જી.આર.ઠાકોર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser