તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વળાદર નજીક જીપ ડાલાની ટક્કરે બાઇક સવાર બેને ઇજા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના વળાદર નજીક જીપડાલાના ચાલકે બે વ્યકિતઓને ટક્કર મારી ઇજા પહોચાડી હતી. પીકઅપ ડાલા નં. જીજે. 03.યુ. 6658ના ચાલક થરાદ તાલુકાના કેશરગામના નરપતસિંહ વિહજી દરબારે બાઇક નં. આર. જે. 38. એસ.એ. 6289ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભોમાભાઇ અને વાલાભાઇને ઇજાઓ થવા પામી હતી.

આ અંગે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના સીયાણીયા ગામના અને હાલ વાવ રહેતા ફોટાભાઇ સુખાજી માજીરાણાએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો