તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી દર્શન:દિપાવલી પર્વ પર અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં સોમવારથી શુક્રવાર સુધી ફેરફાર કરાયો

અંબાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી મંદિરના આરતી અને દર્શન બંનેના સમયમાં ફેરફાર કરાયો

કોરોના મહામારી અને દિવાળીને ધ્યાને રાખીને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના આરતી અને દર્શન બંનેના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લઇને લાભ પાંચમ સુધી આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી માતાના મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતાને ખાતર આરતી તથા દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.

15/11/2020 રવિવાર
આરતી સવારે- 7.00 થી 7.30
દર્શન સવારે- 7.30 થી 11.00
અન્નકુટ આરતી- 12.00 થી 12.30
દર્શન બપોરે- 12.30 થી 16.15
આરતી સાંજે- 18.30 થી 19.00
દર્શન સાંજે- 19.00 થી 21.00

16/11/2020 સોમવાર
આરતી સવારે- 6.00 થી 6.30
દર્શન સવારે- 6.30 થી 11.30
રાજભોગ- 12.00 થી 12.30
દર્શન બપોરે- 12.30 થી 16.15
આરતી સાંજે- 18.30 થી 19.00
દર્શન સાંજે- 19.00 થી 23.00

17થી19 સુધી ભાઈબીજથી લાભપાંચમ
આરતી સવારે- 6.30 થી 7.00
દર્શન સવારે- 7.00 થી 11.30
રાજભોગ- 12.00 કલાકે
દર્શન બપોરે- 12.30 થી 16.15
આરતી સાંજે- 18.30 થી 19.00
દર્શન સાંજે- 19.00 થી 23.00

20/11/2020થી દર્શનનો સમય
આરતી સવારે- 7.30 થી 8.00
દર્શન સવારે- 8.00 થી 11.30
રાજભોગ- 12.00 કલાકે
દર્શન બપોરે- 12.30 થી 16.15
આરતી સાંજે- 18.30 થી 19.00
દર્શન સાંજે- 19.00 થી 21.00

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો