તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહન કરવામા આવ્યું, મંત્રોચ્ચાર વચ્ચે લોકોએ હોળી પ્રગટાવી ઉજવણી કરી

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોએ કોરોના ભૂલી હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ મા કોરોના બીમારીને ભૂલી જઈને સમગ્ર ગામલોકોને હોળીનો તહેવાર ઉજવાય સાંજના સમયે હોળી દહન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યા મા લોકો ઉમટી પડતાં રંગોનો તહેવાર ગણાતા આ તહેવાર ને ભાઈચારાની ભાવના થી રંગીન બનાવી દિધો હતો. મુહૂર્ત મુજબ પંડિતોના મંત્રોચાર વચે હોળીકા દહન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે બુરાઈ પર સચાઈની જીત થતાં ની ખુશીમાં હોળીકા દહન સર્વે હિન્દુ વિસ્તાર માં કરવામાં આવે છે આ પવિત્ર તહેવારમાં વર્ષ દરમિયાન થયેલ ભેદભાવ ભૂલી બધા એકમેકને ભાઈચારાની ભાવનાથી અપનાવે છે ગામડાઓમાં હોળી અને ધુળેટી નું આગવું મહત્વ હોય છે બધા ભેગા થઈ અવનવી રમતો રમે છે અને એકબીજાને રંગ લગાવી આનંદ મણે છે.

ગામડાની પરંપરા મુજબ નવયુગલોને હોળીની ચારે ફરતે જોડાથી પ્રદિક્ષણા કરી આશીર્વાદ મેળવવા ની પણપર હજી ગામડાઓમાં ચાલી રહી છે જેથી ઇકબાલગઢ હોળી દહન સમયે નાના બાળકોની ચિચિયારીઓ પણ મોજમાં લાવી દેવા જેવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો