તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ટ્રકના કેબિનમાંથી રૂ.8.16 લાખની ચોરી

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના તાંતડા ગામના કરશારામ તારાજી પુરોહિતની ટ્રક ગુરૂવારે ચડોતર ગામ નજીક આવેલા પંચવટી ઢાબા આગળ ઊભો હતો.તે સમયે ટ્રકના ખુલ્લા કેબીનમાંથી અજાણ્યા શખ્સો રોકડ રૂ.8,11,710 સહિત ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.8, 16,710ની ચોરી કરી ફરાર થઇ જતાં શુક્રવારે કરશારામએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...