તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્ચર્ય:સાપ સાપને ગળી જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પાલનપુરએક મહિનો પહેલા
  • વાયરલ વીડિયો બનાસકાંઠાનો હોવાનો દાવો

સાપને ઉંદર ગળતાં તો તમે જોયો પણ, સાપને ક્યારેય સાપ ગળતા જોયો છે? આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ આ વીડિયો બનાસકાંઠાનો હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જોકે, દિવ્ય ભાસ્કર એની કોઇ પૂષ્ટી કરતું નથી.

વાયરલ થયેલા વીડિયોમાં એક ખેતરના શેઢા પર અંદાજિત પાંચ ફૂટ લાંબો સાપ બીજા સાપને ગળતો જોવા મળે છે. જોમાં આજુબાજુમાં લોકો વીડિયો બનાવતાં જોવા મળે છે. વીડિયોમાં સાપ સાપને ગળતો હોવાથી લોકો આશ્ચર્યમાં મૂકાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...