તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 28 મી ડિસેમ્બરે ચૂંટણી,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 મી

બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની આગામી 28 મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે.જેમાં શનિવારે પાલનપુર માર્કેટ યાર્ડ ચેરમેન ફતાભાઈ ધારીયા એ સેવા સહકારી મંડળીમાં ભાજપના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.

જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 28 મી ડિસેમ્બરે યોજાનાર છે જેમાં 11 ડિસેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે જેને લઇ જિલ્લાના સહકારી આલમમાં ભરશિયાળે ગરમાવો પ્રસર્યો છે. જિલ્લાના 14 તાલુકામાં સેવા સહકારી મંડળી વિભાગ, સામાન્ય વિભાગ, અનુસૂચિત જાતિ, જનજાતિ વિભાગ, નાના/સીમાંત ખેડૂત વિભાગમાં ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. શનિવારે પાલનપુર માર્કેટ યાર્ડ ચેરમેન ફતાભાઈ ધારીયા એ સેવા સહકારી મંડળીમાં ભાજપના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો