તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 અભિયમ મહિલા હેલ્પ લાઇન:વડગામના વરસડા જતી મહિલા કાંકરેજના વરસડા પહોંચી ગઈ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશની એક મહિલા વડગામ તાલુકાના વરસડા ગામે સધી માતાના મંદિરે દર્શન કરવા માટે નીકળી હતી. જે ભૂલી પડતાં કાંકરેજ તાલુકાના વરસડા ગામે પહોંચી ગઇ હતી.જેને 181 અભિયમની ટીમે તેના સાસરે પહોચાડી હતી.

181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, કાંકરેજના વરસડામાં બે માસના બાળક સાથે એક મહિલા ભૂલી પડી હોવાનો કોલ મળતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોકિલાબેન સાથે ત્યાં ગયા હતા અને મહિલાની પુછપરછ કરી તેણે જણાવેલા સરનામા મુજબ તેની સાસુ પાસે મોકલાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser