તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાલનપુર સિવિલમાં પરબની ઓરડી વિરોધ વચ્ચે તોડી પડાઈ

પાલનપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલાએ વિરોધ કરતાં પોલીસની મદદ લેવાઈ

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ગેટની બાજુમાં પાણી પીવાની પરબની ઓરડી નડતરરૂપ હોવાથી તોડવા જતાં મહિલાએ રોકતાં પોલીસ પ્રોટેક્શન સાથે રાખી મહિલાની પાણીની પરબની ઓરડી તોડી પડાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં મેઈન ગેટ પાસે ગાર્ડન તેમજ પાર્કિંગ હતું. જેને સિવિલ દ્વારા શનિવારે જેસીબી દ્વારા સાફસફાઇ કરી નજીકમાં આવેલ પાણીની પરબને પણ તોડવા ગયા હતા. ત્યારે પાણીની પરબ ચલાવતી મહિલાએ ઓરડી તોડતા રોકતા સિવિલ અધિકારીઓએ પોલીસ બોલાવી હતી.

અને પોલીસને સાથે રાખી ઓરડીને તોડી પડાઇ હતી. જેથી મહિલાએ આક્ષેપ કર્યા હતા કે અમને ભણસાલી ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપેલ છે તેમ છતાં સિવિલ તંત્ર દ્વારા અમારી ઓરડીને તોડી પાડેલ છે.’ આ બાબતે સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.સુનીલ જોશીએ જણાવ્યું હતું કે આ જગ્યા પર લેબોરેટરી અને ઓપીડી બિલ્ડીંગ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો