તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેળો રદ:મોરપા ગામમાં મોરપીયા વીર દાદાના મંદિરે ભરાતો મેળો રદ

નાયતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના મોરપા ગામે શ્રી મોરપીયા વિરદાદાના મંદિરે દર વર્ષેના કારતક સુદ અગિયારસના દિવસે ભરાતો લોકમેળો કોરોના વાઇરસના પગલે રદ કરવામાં આવ્યો છે.શ્રી મોરપીયા વિર દાદાના મંદિરે આશરે 600 વર્ષની પરંપરા કોરોના મહામારી લીધે તુટશે.

આ લોકમેળોમાં આજુબાજુના ગામોના તેમજ દુર દુરથી લોકો પગપાળા ચાલીને આવતા હોય છે અને દાદાના દર્શન કરતાં હોય છે ત્યારે હાલમાં સરકારની ગાઇડ લાઇન મુજબ લોકમેળો રદ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser